જાણો દરિયામાં તોફાનની વચ્ચે હાલક ડોલક થઈ રહેલા જહાજના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ આવી રહ્યું છે. ત્યારે સોશિયલ મીડિયા પર આ ઘટના અંગેના ઘણા બધા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વીડિયો એવો વાયરલ થઈ રહ્યો છે કે, જેમાં દરિયાની વચ્ચે એક જહાજ હાલક ડોલક થઈ રહ્યું છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બિપોરજોય વાવાઝોડાને પગલે કંડલા પોર્ટ […]

Continue Reading

શું ખરેખર બિપોરજોય વાવાઝોડું ઓમાન તરફ વળી ગયુ..? ગુજરાત સાથે નહીં ટકરાય…? જાણો શું છે સત્ય….

આ વીડિયો પાંચ દિવસ પહેલાનો છે, 8 જૂનના રોજ વાવાઝોડાની સ્થિતી પ્રમાણે તે પાકિસ્તાનના કરાચી થઈ ઓમાન તરફ જઈ રહ્યુ હતુ, પરંતુ બાદમાં તેણે દિશા બદલતા ગુજરાતની દરિયાઈ પટ્ટી સાથે ટકરાવાની શક્યતા છે. સંદેશ ન્યુઝ ચેનલની એક ન્યુઝ ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જે વીડિયો ક્લિપમાં એન્કર બિપોરજોય વાવાઝોડા વિશે માહિતી આપી રહ્યા […]

Continue Reading

વીડિયોમાં દેખાતી છોકરી કિશોર કુમારની પૌત્રી નથી… ખોટા દાવા સાથે વીડિયો વાયરલ…

વાયરલ વીડિયોમાં ગીત ગાતી છોકરી અનન્યા સબનીસ કિશોર કુમારની પૌત્રી નથી. આ વીડિયો ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે. “દીવાન હુઆ બાદલ” ગીત ગાતી એક છોકરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવે છે કે, “ગીત ગાતી છોકરી અમિત કુમારની પુત્રી અને કિશોર કુમારની પૌત્રી છે.” […]

Continue Reading