Fake News: થર્મોકોલમાંથી ડુપ્લિકેટ ખાંડ બનાવવામાં આવતી હોવાના દાવા સાથે વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય….

પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ થર્મોકોલના રિસાયક્લિંગનો છે. આ વીડિયોને ખાંડ સાથે કોઈ જ સંબંધ નથી. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, થર્મોકોલમાંથી ડુપ્લીકેટ ખાંડ બનાવવાનો આ વીડિયો છે.  શું દાવો કરવામાં આવી રહ્યો છે.? Naran Suva Ahir […]

Continue Reading

ગુનેગારોને મારમારતો ભાવનગર પોલીસનો જૂની ઘટનાને હાલની ગણાવવામાં આવી રહી… જાણો શું છે સત્ય….

આ ઘટના હાલમાં નહીં પરંતુ વર્ષ 2018માં બનવા પામી હતી. કુખ્યાત આરોપી શૈલેષ ઘાધલિયા નામના આરોપીનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતુ.  હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઓફડ્રેસમાં જોવા મળતા પોલીસ અધિકારી ત્રણ આરોપીને રોડની વચ્ચે બેસાડી માફી મંગાવી રહ્યા છે. તેમજ આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, […]

Continue Reading