સરદાર પટેલ દ્વારા આયોજિત ભોજન સમારંભ સ્વતંત્ર ભારતની પ્રથમ ઈફ્તાર પાર્ટીના નામે વાયરલ થઈ રહ્યી છે… જાણો શું છે સત્ય….

આ તસવીર સ્વતંત્ર ભારતની પ્રથમ ઈફ્તાર પાર્ટીની નથી. સરદાર પટેલ દ્વારા આ ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. આ તસવીર ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી છે. બિહારના બે જિલ્લામાં રમખાણોને લઈને ચાલી રહેલા હોબાળા વચ્ચે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ઈફ્તાર પાર્ટીમાં હાજરી આપવા પહોંચ્યા હતા. જેને લઈને બીજેપી નેતા ડો.નિખિલ આનંદે નીતિશ કુમાર પર […]

Continue Reading

જાણો વીડિયોમાં દેખાતા ફળની નજીક દિવાસળી લઈ જતાં સળગી ઉઠતા હોવાના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેમાં એક છોડના ફળની નજીક દિવાસળી લઈ જતાં તે દિવાસળી આપોઆપ સળગી ઉઠે છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વીડિયોમાં દેખાતા છોડના ફળની નજીક દિવાસળી લઈ જતાં તે દિવાસળી આપોઆપ સળગી ઉઠે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાનમાં રામનવમીના શોભાયાત્રા નીકળી હતી તેનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો પાકિસ્તાનનો નહીં પરંતુ કાશ્મીરના શ્રીનગરનો છે. પાકિસ્તાનનો હોવાની વાત તદ્દન ખોટી છે. રામ નવમીની મુલાકાતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમા જોઈ શકાય છે કે કમાન્ડોની કડક સુરક્ષા વચ્ચે શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે. ફૂલોથી શણગારેલા રથ પર રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનના રૂપમાં બાળકો […]

Continue Reading