23 વર્ષ જૂના ફોટોને હાલમાં તુર્કીમાં આવેલા ભૂકંપ સાથે જોડી વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….
પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલમાં તુર્કીમાં આવેલા ભૂકંપનો નથી, આ ફોટો વર્ષ 1999માં દુજસેમાં આવેલા ભૂકંપનો ફોટો છે. હાલમાં તુર્કી અને સિરીયામાં આવેલા ભૂકંપના કારણે સોશિયલ મીડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ વચ્ચે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં વૃદ્ધના હાથમાં ત્રણ રોટલી જોઈ શકાય છે અને પાછળ ત્રણ માળના […]
Continue Reading