Fake News: તાઈવાનના ભૂકંપના વીડિયોને ઇન્ડોનેશિયાનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વીડિયોને ઇન્ડોનેશિયાના ભૂકંપ સાથે કોઈ લેવા-દેવા નથી, આ વીડિયો તાઈવાનમાં આવેલા ભૂંકપનો વીડિયો છે. ઈન્ડોનેશિયામાં ઉંડા સમુદ્ર તડમાં મંગળવારે ભૂકંપના આંચકા આવ્યા હતા. આ પૃષ્ટભૂમિ પર એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જંગલની અંદર ભૂકંપની તીવ્રતાના કારણે એક જૂથના ચાર લોકો જમીન પર પટકાતા જોવા મળે છે. આ વિડિયોને શેર […]

Continue Reading

જાણો શરાબ અને નોનવેજ ખાઈ રહેલા રાહુલ ગાંધીના વાયરલ ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર શરાબ સાથે નોનવેજ આરોગી રહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી શરાબ સાથે નોનવેજ ખાઈ રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા […]

Continue Reading