બીજેપીની ટોપી પહેરી દારૂ વહેચવામાં આવતો હોવાનો આ વિડીયો ગુજરાતનો નથી…. જાણો શું છે સત્ય….

આ વિડિયો વર્ષ 2021થી સોશિયલ મિડિયામાં ઉપલબ્ધ છે. જે હરિદ્વારમાં જેપી નડ્ડાની રેલી બહારનો હોવાનો કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં બીજેપીનો ખેસ પહેરી અને ટોપી પહેરીને લોકોને દારૂના ગ્લાસ ભરતા લોકોનો વિડિયો જોઈ શકાય છે. આ […]

Continue Reading

જાણો ભગવાન શ્રીરામનું અપમાન કરવા બદલ AAP નેતા ગોપાલ ઈટાલિયાને માફી માંગવાનું કહી રહેલા યુવાનના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે AAP નેતા ગોપાલ ઈટાલિયાને ભગવાન શ્રીરામનું અપમાન કરવા બદલ માફી માંગવાનું કહી રહેલા ગુજરાતના એક યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading