શું ગુજરાત ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 125 સીટો જીતશે…? જાણો આ તસવીરનું સત્ય…

આ ફોટોને ડિજિટલી એડિટ કરવામાં આવ્યો છે. એબીપી ન્યૂઝ દ્વારા એવો કોઈ સર્વે કરાયો નથી જેમાં આમ આદમી પાર્ટીને 125 સીટો મળી હોય. આવતા મહિને 1 ડિસેમ્બરથી ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેના કારણે તમામ ન્યૂઝ ચેનલો આ દરમિયાન અલગ-અલગ સર્વે કરી રહી છે, જેના પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો […]

Continue Reading

નીતિન પટેલે હાર્દિક પટેલને મૂર્ખ કહ્યો… જાણો વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના નેતા નીતિન પટેલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, નીતિનભાઈ પટેલ પોતાની જ પાર્ટીમાં જોડાયેલા પાટીદાર […]

Continue Reading