આદમપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને 3241 વોટ મળ્યા છે… જાણો શું છે સત્ય….

આદમપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને 3420 મત મળ્યા હતા. 579 મત જ મળ્યા હોવાની વાત તદ્દન ખોટી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા હરિયાણાની આદમપુર બેઠક પર યોજાયેલી વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામ આવ્યા હતા. જેમા ભાજપાના ઉમેદવાર ભવ્ય બિશ્નોયનો ભવ્ય વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો […]

Continue Reading

આમ આદમી પાર્ટીના વિરોધમાં પ્રચાર કરી રહેલા ખેડૂતોનો વીડિયોનું જાણો શું છે સત્ય…

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે એક શીખ સમુદાયના ખેડૂતોનો આમ આદમી પાર્ટીના વિરોધનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પંજાબના શીખ સમુદાયના લોકો ગુજરાતમાં […]

Continue Reading