Fact Check: ભાજપાના પૂર્વ ધારાસભ્યનો જૂનો વિડિયો ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો…જાણો શું છે સત્ય….

આ વિડિયો વર્ષ 2017નો છે. ત્યારે યતીન નરેન્દ્રભાઈ ઓઝા ભાજપમાં ન હતા, તેઓ આમ આદમી પાર્ટીમાં હતા. ગુજરાતની આગામી ચૂંટણીને લઈને ખોટા દાવાઓ સાથે ઘણા જૂના વિડિયો અને ફોટો શેર કરવામાં આવી રહી છે. ફેક્ટ ક્રેસેન્ડો આવા ઘણા દાવાઓનું ફેક્ટ-ચેકિંગ કરી રહ્યું છે. આ દરમિયાન સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે […]

Continue Reading

રાજકોટ ખાતે આમ આદમી પાર્ટીની રેલીમાં ઉમટેલી ભીડના વાયરલ ફોટોનું જાણો શું છે સત્ય…

ગુજરાતમાં ચૂંટણીની તારીખોનું એલાન થઈ ગયા બાદ ઘણા બધા વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તાજેતરમાં ભીડનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો રાજકોટ ખાતે તાજેતરમાં આમ આદમી પાર્ટીની રેલીમાં ઉમટેલી ભીડનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading