ઘોરાજી માંથી બાળક ચોર કરવા આવેલા શખ્સ પકડાયો હોવાનો ભ્રામક મેસેજ વાયરલ…. જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જોવા મળતો યુવક મંદબુદ્ધીનો યુવાન છે. બાળક ઉઠાવવા આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે. છેલ્લા ઘણા સમયથી સોશિયલ મિડિયામાં બાળકના કિડનેપિંગને લઈ મેસેજ વાયરલ થઈ રહ્યા છે. જેમાંથી મોટાભાગના મેસેજ ખોટો હોય છે અને નિર્દોષ લોકો તેનો ભોગ બનતા હોય છે. જે અનુસંધાને હાલમાં ફરી એક મેસેજ સોશિયલ મિડિયામાં […]

Continue Reading

શું ખરેખર સ્મૃતિ ઈરાની દ્વારા દુર્ગા માતાનું અપમાન કરવામાં આવ્યુ..? જાણો શું છે સત્ય..

આ વિડિયો વર્ષ 2016નો છે, જ્યારે તત્કાલિન HRD મિનિસ્ટર સ્મૃતિ ઈરાનીએ વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યા અને જેએનયુ વિવાદ અંગે લોકસભામાં વિપક્ષી સભ્યોના સવાલોના જવાબ આપ્યા હતા. નવરાત્રિ દરમિયાન હિન્દુઓ દ્વારા દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. સ્મૃતિ ઈરાની દ્વારા દેવી દુર્ગા અને મહિષાસુર વિશે સંસદમાં આપવામાં આવેલુ નિવેદન નવરાત્રિ દરમિયાન વાયરલ થાય છે. […]

Continue Reading