અરવિંદ કેજરીવાલ જે રિક્ષા ડ્રાઈવરના ઘરે જમ્યા તેના ઘરે નરેન્દ્ર મોદીનો ફોટો ન હતો લગાવ્યો… જાણો શું છે સત્ય….

આ ફોટોને ડિજિટલી એડિટ કરવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદીનો ફોટો લગાવવામાં આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે. ગુજરાત વિધાનસભાની જાહેરાતને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હાલ તમામ પાર્ટીના નેતાઓએ ગુજરાત તરફ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. ત્યારે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને અમદાવાદમાં એક રિક્ષા ડ્રાઈવરના ઘરે […]

Continue Reading

વર્ષ 2009ના વિડિયોને રાણી એલિઝાબેથ-IIના અંતિમ સંસ્કાર તરીકે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

વિડિયોમાં રાણી એલિઝાબેથ-II ના અંતિમ સંસ્કાર દર્શાવવામાં આવ્યા નથી. આ વિડિયો વર્ષ 2009નો છે.  સોશિયલ મિડિયામાં રાણી એલિઝાબેથ-II ના નિધન પર શોક વ્યક્ત કરવાનું ચાલુ રાખવામાં આવ્યુ છે, આ જ વચ્ચે બકિંગહામ પેલેસમાં શાળાના બાળકો દ્વારા શ્લોકનું પાઠ કરતા હોવાનો એક વિડિયો સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવી રહ્યો છે. જે વિડિયો શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading