આમ આદમી પાર્ટીની દિલ્હી કેબિનેટમાં તમામ મુસ્લિમ મેમ્બર હોવાની ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

આમ આદમી પાર્ટીના કેબિનેટનું આ લિસ્ટ વર્ષ 2020થી સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યુ છે. જે તદ્દન ફર્જી છે. તેને સત્યતા સાથે કોઈ લેવા-દેવા નથી.  ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા એકબીજા પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. તેમાં પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની પકડ વધી રહી હોવાનું પણ આઈબીના […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં ઉમટેલી ભીડના વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય…

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાત લીધી હતી ત્યારે સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં ઉમટેલી ભીડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતીની મુલાકાત લીધી તે સમયનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading