Fake Check: મેળામાં મહિલા વચ્ચે થયેલા ઝઘડાના વિડિયો અંગે જાણો સત્યતા…
મહિલાના ઝઘડાનો આ વિડિયો સૌરાષ્ટ્રના જામનગર શહેરના મેળાનો નહિં પરંતુ દક્ષિણ ગુજરાતના નવસારી શહેરના બાલાસિનોરના મેળા દરમિયાનનો આ વિડિયો છે. ગુજરાતમાં શ્રાવણ મહિના દરમિયાન તહેવારોની મોજ ચાલતી હોય છે. ત્યારે સૌરાષ્ટ્રમાં શ્રાવણી મેળાનું પણ ઠેર-ઠેર આયોજન કરવામાં આવતુ હોય છે. આ વચ્ચે સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં યુવતીઓ વચ્ચે જોરદાર ઝઘડો […]
Continue Reading