શું ખરેખર નુપુર શર્મા કેસની સુનાવણી કરનાર જજ જે. બી. પારદીવાલા કોંગ્રેસના ધારાસભ્ય હતા…? જાણો શું છે સત્ય….

નુપુર શર્માની અરજી પર સુનાવણી કરતા 1 જુલાઈએ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ જે. બી. પારદીવાલાએ નુપુર શર્માની નિંદા કરતા કહ્યું કે તેના વિવાદાસ્પદ નિવેદને આખા દેશમાં આગ લગાવી દીધી છે. તેથી તેણે આખા દેશની માફી માંગવી જોઈએ. સુપ્રીમ કોર્ટના આ નિવેદન બાદ એક મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર ચલણી નોટોના શણગાર કરેલો પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તિરુપતિના બાલાજી મંદિરનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ચલણી નોટોથી શણગારાયેલા મંદિરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચલણી નોટોથી શણગારાયેલા મંદિરનો આ વીડિયો તિરુપતિ બાલાજી મંદિરનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ચલણી નોટોથી શણગારાયેલા મંદિરનો […]

Continue Reading

PM નરેન્દ્ર મોદીનો G7 સમિટનો ફોટો ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં જર્મનીમાં G7 સમિટમાં હાજરી આપી હતી, ત્યા તેમણે જૂદા-જૂદા દેશના વડાઓ સાથે ફોટો પણ પડાવ્યા હતા. ત્યારે બે ફોટો વાયરલ થઈ રહ્યા છે, જેમાં એક ફોટોમાં મધ્ય પ્રધાનમંત્રી ઉભેલા જોવા મળે છે અને અન્ય ફોટોમાં છેલ્લે ઉભેલા જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પ્રધાનમંત્રી […]

Continue Reading