શું ખરેખર બેટરી વાળી બાઈકના કારણે થયેલા અકસ્માતના સીસીટીવી છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં ટૂ-વ્હિલરને આગના કારણે ફાટતો દર્શાવતો એક વિડિયો ઘણા સોશિયલ મિડિયા યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે જે શેર દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ટૂ-વ્હિલર તે બેટરીવાળી બાઈક છે જેમાં આગ બેટરી ફાટવાના કારણે લાગી હતી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

મેંગ્લોરની ડાન્સ કરતી બાળકીનો વીડિયો આરાધ્યા બચ્ચનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખે નાની બાળકીનો ડાન્સ કરતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઐશ્વર્યા-અભિષેકની પુત્રી આરાધ્યા બચ્ચને જ્હાન્વી કપૂરના ગીત પર ડાન્સ કર્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

શું ખરેખર મોરબીમાં ડ્રગ્સ સાથે પકડાયેલા આરોપી આપ પાર્ટી સાથે જોડાયેલા છે…? જાણો શું છે સત્ય….

છેલ્લા ઘણા સમય થી સૌરાષ્ટ્રના દરિયાના આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. જેમાં પોલીસે જૂદા-જૂદા આરોપીની ધરપકડ કરીને તપાસ પણ હાથ ધરી છે. આ વચ્ચે સપ્તાહની શરૂઆતમાં મોરબીના ઝીંઝુડા ગામેથી 120 કિલ્લો ડ્રગ્સ પકડાયુ હતુ. આ ન્યુઝની એક પ્લેટ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મોરબી ઝીઝુંડા ગામમાં ડ્રગ્સ સાથે […]

Continue Reading