શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો માનસરોવરનો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં બે ફોટા સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વેરાન તળાવ જોવા મળી રહ્યુ છે. જ્યારે બીજા ફોટોમાં લાઈટિંગ અને ડેવલ્પમેન્ટ સાથે તૈયાર સુંદર તળાવ જોવા મળી રહ્યુ છે. આ બંને ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા બંને ફોટા માનસરોવરના છે. જેમાં બીજો ફોટો 1995 […]

Continue Reading

અશોક વાટિકામાં સીતા માતા જે શિલા પર બેઠા હતા તેને શ્રીલંકાથી અયોધ્યા લાવવામાં આવી..? જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જોવા મળી રહ્યા છે. 3:34 મિનિટના આ વિડિયોમાં કેટલાક સંતો વિમાનમાંથી ઉતરતા જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “શ્રીલંકામાં અશોક વાટિકામાં સીતાજી જે શિલા પર બેઠા હતા તે શિલાને […]

Continue Reading

શું ખરેખર રાષ્ટ્રીય સ્તરની કુસ્તીબાજ નિશા દહિયાની હત્યા કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાષ્ટ્રીય સ્તરની કુસ્તીબાજ નિશા દહિયાની એક માહિતી વાયરલ થઈ રહી છે. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના અહેવાલના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાષ્ટ્રીય સ્તરની કુસ્તીબાજ નિશા દહિયા અને તેના ભાઈની ગોળી મારીને હત્યા કરવામાં આવી તેમજ તેની માતાની હાલત ગંભીર છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading