શું ખરેખર શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું કહ્યું કે, “ચાર વર્ષમાં 900 એરપોર્ટ બનાવવામાં આવ્યા”…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું કહ્યું કે, “ચાર વર્ષમાં 900 એરપોર્ટ બનાવવામાં આવ્યા”. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

કન્હૈયા કુમારનો ઇસ્લામ વિશે ભાષણ આપતો ગેરમાર્ગે દોરતો વિડિયો વાયરલ થયો…જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં કૈનયા કુમારને ઈસ્લામ ઉપર ભાષણ આપતા સાંભળી શકાય છે. આ વિડિયોમાં તેઓ જણાવી રહ્યા છે કે, “આ જમીન સાથે આપણો ઇતિહાસ જોડાયેલો છે. આપણે બધા (મુસ્લિમો) અરબ દેશમાંથી આવેલા નથી. આપણે અહીં મોટા થયા છીએ, અહીં શિક્ષણ મેળવ્યું છે. લોકોએ આ […]

Continue Reading