શું ખરેખર પૂર્વ લોકસભા સ્પિકર સુમિત્રા મહાજનનું નિધન થયુ છે….? જાણો શું છે સત્ય….

ગુરૂવારે (તા.22/04/2021)ના મોડી રાત્રે એક મેસેજ સમગ્ર મિડિયામાં વાયરલ થયો હતો. જેમાં કોંગ્રેસના નેતા શશી થરૂરના ટ્વિટના હવાલાથી જણાવવામાં આવ્યુ હતુ કે, પૂર્વ લોકસભા સ્પિકર સુમિત્રા મહાજનનું નિધન થયુ. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, સુમિત્રા મહાજનના અવસાનની વાત તદ્દન ખોટી છે. તેઓ સ્વસ્થ છે. તેમનો કોરોના રિપોર્ટ પણ નેગેટિવ […]

Continue Reading

શું ખરેખર બાઈકમાં ઓક્સિજન સિલિન્ડર લઈ જતી મહિલાનો ફોટો ભારતનો છે….? જાણો શું છે સત્ય….

કોરોનાની બીજી લેહરએ દેશને હચમચાવી દિધો છે. દરેક રાજ્યમાંથી હ્રદયને થોભાવી દે તેવા ચિત્રો બહાર આવી રહી છે. એક તરફ, જ્યાં કોરોનાથી પિડિત દર્દીઓને હોસ્પિટલમાં સ્થાન મળતું નથી, બીજી તરફ, કોરોના સાથેની જંગમાં હારી ગયેલા લોકોના અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં લાંબી રાહ જોવી પડશે. આ બધા વચ્ચે બાઇક પર ઓક્સિજન સિલિન્ડર રાખેલી મહિલાની ફોટો ખૂબ […]

Continue Reading

શું ખરેખર સ્વામિનારાયણ મંદિરમાં કોરોનાની હોસ્પિટલ નિર્માણ કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

કોરોનાની બીજી લહેર સામે લડવામાં ઘણી સામાજિક સંસ્થાઓ આગળ આવી છે અને લોકોને કોરોના ના આ કપરા કાળ મદદ રૂપ થવા આગળ આવી છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં બે ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને જણાવવામાં આવી રહ્યુ છે કે, “મુંબઈ સ્વામિનારાયણ મંદિરમાં કોરોનાના દર્દીઓ માટે હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે તેના ફોટો […]

Continue Reading

શું ખરેખર બંગાળમાં ભાજપના ઉમેદવાર રડીને વોટ માંગી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રડીને વોટ માંગી રહેલો ભાજપના ઉમેદવારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પશ્ચિમ બંગાળમાં ભાજપના ઉમેદવારોએ રડીને લોકો સામે વોટ માંગવા પડે છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે […]

Continue Reading