શું ખરેખર સારંગપુર હનુમાનજી મંદિરને કોરોના હોસ્પિટલમાં ફેરવવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ દિવસે-દિવસેને વધી રહ્યો છે. આ વચ્ચે સોશિયલ મિડિયામાં પણ અફવાઓને લઈ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, “સારંગપુરમાં આવેલ હનુમાનજી મંદિરને કોરોનાની હોસ્પિટલમાં રૂપાંતર કરવામાં આવ્યુ.” ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી […]

Continue Reading

શું ખરેખર આ ફોટો દિલ્હી ખાતે તૈયાર કરવામાં આવેલા કોવિડ સેન્ટરનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોવિડ સેન્ટરનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો દિલ્હી ખાતે તૈયાર કરવામાં આવેલા કોવિડ સેન્ટરનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ દિલ્હીનો નહીં પરંતુ છત્તીસગઢના રાયપુરના […]

Continue Reading

શું ખરેખર સોશિયલ મિડિયામાં કોરોનાને લગતી માહિતી શેર કરવા બદલ કાર્યવાહી કરાશે…? જાણો શું છે સત્ય….

હાલ સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ કોરોનાને લીધે ભારે હાહાકાર છે. ત્યારે હાલ હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, પ્રબંધન એક્ટ લાગુ કરવામાં આવ્યુ છે જેના કારણે “સરકારી વિભાગ સિવાય કોઈપણ વ્યક્તિ સોશિયલ મિડિયામાં મેસેજ કરશે તો તેના સામાં કાર્યવા કરવામાં આવશે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

શું ખરેખર માતાના કહેવા પર આ બાળક લોકોને ફ્રીમાં માસ્ક આપી રહ્યો હતો….? જાણો શું છે સત્ય..

સમગ્ર દેશમાં કોરોનાનું સક્રમંણ દિવસે-દિવસે વધી રહ્યુ છે ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક બાળકનો ફોટો ખૂબ વાયરરલ થઈ રહ્યો છે. જેમાં તે માસ્ક લઈને ઉભેલો જોવા મળી રહ્યો છે અને તેના શીર્ષકમાં લખેલુ છે કે, “बच्चा बोला -पैसे नहिं है तो मास्क फ्री में दे दूंगा, मा ने कहा लोगों को मदद जरूरत है.” આ […]

Continue Reading