શું ખરેખર હાલમાં હરિદ્રારમાં ચાલી રહેલા ગંગા સ્નાન દરિમયાનનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં મોટી સંખ્યામાં સાધુઓ નદીમાં સ્નાન કરતા જોવા મળી રહ્યા છે આ ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ કરતાની સાથે જાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં હરિદ્રારમાં ચાલી રહેલા ગંગા સ્નાન દરમિયાનના આ દ્રશ્યો છે.” ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને […]

Continue Reading

શું ખરેખર ભાવનગરમાં પોલીસ દ્વારા પરિવાર પર અત્યાચાર કર્યા તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પોલીસ અધિકારીઓ દ્વારા બે મહિલા તેમજ એક પુરૂષને મારમારવામાં આવી રહ્યો છે. બચાવ કરવા જઈ રહેલા દરેક વ્યક્તિને પોલીસ મારી રહી છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાતના ભાવનગરનો આ વિડિયો છે. ભાવનગરમાં પોલીસ દ્વારા અત્યચાર કરવામાં આવ્યો.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં […]

Continue Reading