શું ખરેખર ગૃહ વિભાગ દ્વારા ગુજરાતના 6 જિલ્લાઓમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં કોરોનાના પ્રકોપથી ખૂબ જ ડરનો માહોલ ફેલાયો છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક લેટર વાયરલ થઈ રહ્યો છે. ગુજરાતના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારની સહી વારા આ લેટર સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગૃહવિભાગ દ્વારા ગુજરાતના 6 મહાનગરોમાં તારીખ 11 થી 17 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી.” ફેક્ટ […]

Continue Reading

શું ખરેખર બીજાપુર નક્સલી હુમલામાં ભાજપાના બે નેતાઓની ધરપકડ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

હાલમાં છતીસગઢમાં નક્સલી હુમલો થયો હતો. જેમાં 22 જવાનો શહીદ થયા હતા. જે બાદ સોશિયલ મિડિયામાં જૂદા-જૂદા સમાચાર વાયરલ થઈ રહ્યા છે. હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે, “બીજાપુરના નક્સલી હુમલા માટે ભાજપના નેતા જગત પુજારી સહિત 2 નેતાની ધરપકડ કરવામાં આવી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. […]

Continue Reading