શું ખરેખર માલ્યા સિંઘ વર્ષ 2020ની મિસ ઈન્ડિયા બની છે….? જાણો શું છે સત્ય….

ગત સપ્તાહ વીએલસીસી ફેમિના મિસ ઈંડિયા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સ્પર્ધામાં એક નામ ખૂબ જ ચર્ચામાં રહ્યુ હતુ. માલ્યા સિંઘ રિક્ષા ડ્રાઈવરની પુત્રી આ મંચ સુધી પહોંચી હતી. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રિક્ષા ચાલકની પુત્રી માલ્યા સિંઘ મિસ ઈન્ડિયા 2020ની વિજેતા બનવા પામી છે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર જર્મનીમાં પેટ્રોલના ભાવ વધતા લોકોએ આ પ્રકારે કાર મુકી દિધી હતી….? જાણો શું છે સત્ય….

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશભરમાં વધતા પેટ્રોલ-ડીઝલના ભાવને લઈ ભારે આક્રોશ છે. ત્યારે વિપક્ષ પેટ્રોલના ભાવમાં થયેલા મોટા વધારા માટે સરકાર પર સતત હુમલો કરી રહ્યો છે, ત્યારે સામાન્ય લોકોમાં પણ ગુસ્સો જોવા મળી શકે છે. આ દરમિયાન એક ફોટો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે. તસ્વીરમાં, ઘણી કારો […]

Continue Reading

14 ફેબ્રુઆરી, 1931 ના રોજ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસીની સજા આપવામાં આવી હોવાની ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને આપવામાં આવેલી ફાંસીને લઈ માહિતી વાયરલ થઈ રહી છે. આ માહિતીમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 14 ફેબ્રુઆરી, 1931 ના રોજ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે કારણ કે, ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને […]

Continue Reading