તિરંગા સાથેનો માછીમારોનો જૂનો ફોટો ખેડૂત આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે તિરંગા સાથેના માછીમારોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનના સમર્થનમાં 26 મી જાન્યુઆરીના રોજ કેરાલાના માછીમારો દ્વારા […]

Continue Reading

શું ખરેખર મરાઠી વ્યક્તિએ પેટ્રોલના ભાવ પુછતા નરેન્દ્ર મોદીએ તેમને ચૂપ કરી દિધા…? જાણો શું છે સત્ય….

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈ ઇન્ટરનેટ પર પેટ્રોલ-ડીઝલના ભાવ પર ચર્ચાઓ કરવમાં આવી રહી છે. આ પૃષ્ઠભૂમિ સામે હાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એક ક્લિપ વાયરલ થઈ રહી છે. આ વિડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મરાઠી માણસ વડાપ્રધાન મોદીને પેટ્રોલ વિશે સવાલ પૂછે છે, ત્યારે મોદી તેમને મરાઠીમાં બેસવાનું કહે છે અને તે […]

Continue Reading

શું ખરેખર દિલ્હીમાં થયેલી હિંસા સમયના દ્રશ્યો છે….? જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયા પર પોલીસકર્મીઓની બે તસવીરો વાયરલ થઈ રહી છે. એક તસવીરમાં આરએસએસ પોલીસ જવાનના હાથ પર લખેલું જોવા મળે છે, જ્યારે બીજી તસવીરમાં પોલીસ કર્મચારીના બંને હાથમાં પથ્થર દેખાઈ શકે છે. આ બંને ફોટો શેર કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે,“દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન દરમિયાનની આ બંને તસ્વીરો છે.” ફેક્ટ ક્રેસન્ડોની […]

Continue Reading