શું ખરેખર PM મોદી કોલકતામાં સુભાષ ચંદ્ર બોઝના ડ્રાઈવરને પગે લાગ્યા હતા…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેજ પર એક વૃધ્ધ વ્યક્તિના ચરણ સ્પર્શ કરતા જોવા મળે છે. આ પોસ્ટ સાથે ફોટો શેર કરતા દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે કોલકતામાં સુભાષ ચંદ્ર બોઝની જન્મજંયતી પર તેમના ડ્રાઈવર નિઝામુદ્દિનને પગે લાગ્યા હતા.” ફેક્ટ ક્રેસન્ડોની […]

Continue Reading

લાઠીચાર્જને કારણે રડી રહેલા પોલીસકર્મીનો જૂનો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારો વચ્ચે સોશિયલ મીડિયા પર લાઠીચાર્જને કારણે રડી રહેલા પોલીસકર્મીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ખેડૂત આંદોલનનો છે જ્યાં પહેલા ખેડૂતો રડ્યા અને હવે જવાન રડી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય […]

Continue Reading