શું ખરેખર દેશમાં પ્રાઈવેટ મેડિકલ કોલેજ માંથી આરક્ષણ હટાવી દેવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં ન્યુઝ ચેનલની પ્લેટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. બ્રેકિંગ ન્યુઝની પ્લેટ છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભાજપા સરકાર દ્વારા પ્રાઈવેટ મેડિકલ કોલેજોમાંથી SC, ST અને OBCનો કોટાને પુરો કરી જેવામાં આવ્યો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ વાયરલ મેસેજ હાલનો […]

Continue Reading

શું ખરેખર ભાજપાના કાર્યકરો રસી મુકાવવાનું નાટક કરી રહ્યા છે….? જાણો શું છે સત્ય….

દેશભરમાં કોરોના રસીની મુકવાની શરૂઆત થઈ ત્યારથી આ રસીની ઉપયોગિતા પર ભારે ચર્ચા કરવામાં આવી છે. તે જ રીતે, રસીકરણનો એક વિડિયો સોશિયલ મડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, “ભાજપના સભ્યો વિડિયો લેવા માટે કોરોના ઇન્જેકશન મુકવવાના નાટક કરી રહ્યા છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. […]

Continue Reading