મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જૂનો વીડિયો કોરોનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે કોરોનાના આ સમાચારો સાથે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી માસ્ક વિના સ્પીડ બોટ ચલાવી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો […]

Continue Reading

શું ખરેખર બેંક દ્વારા તમામ સર્વિસ પર હવે ચાર્જ વસુલવામાં આવશે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ન્યુઝ પેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં બેંક વિશે માહિતી આપતા જણાવવામાં આવ્યુ છે કે, બેંક દ્વારા તેમની તમામ સર્વિસ પર ચાર્જ વસૂલવામાં આવશે, આ પોસ્ટ સાથે મુખ્ય દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બેંક દ્વારા હવે એક પણ સર્વિસ ફ્રીમાં નહીં આપવામાં આવે, 20 જાન્યુઆરીથી તમામ કેસ ડિપોઝિટ સહિતની […]

Continue Reading

શું ખરેખર ઓમ બિરલાની પુત્રી પરિક્ષા આપ્યા વગર જ IAS ઓફિસર બની ગઈ…? જાણો શું છે સત્ય….

લોકસભા અધ્યક્ષ અને ભાજપના સાંસદ ઓમ બિરલાની પુત્રીએ તાજેતરમાં યુપીએસસીની પરીક્ષા આપી હતી. પ્રથમ પ્રયાસમાં અંજલી બિરલાને આઈએએસ અધિકારી તરીકે પસંદ કર્યા પછી, સાંસદ સુપ્રિયા સુલે સહિત વિવિધ નેતાઓ દ્વારા તેમને અભિનંદન આપવામાં આવ્યા હતા. સોશિયલ મિડિયા પર, જોકે, એવો દાવો કરવામાં આવે છે કે “લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની પુત્રી અંજલી બિરલાની કોઈ પણ પરીક્ષા […]

Continue Reading