મધ્યપ્રદેશમાં ભાજપના નેતાને જૂતાનો હાર પહેરાવ્યાનો વીડિયો બિહારના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો બિહારનો છે જ્યાં ચૂંટણી માટે વોટ માંગવા નીકળેલા ભાજપના નેતાનું જૂતાનો હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ […]

Continue Reading

વર્ષ 2013ની મેક્સિકોના સાંસદની ઘટનાને હાલની ગણાવી શેર કરવામાં આવી રહી.જાણો શું છે સત્ય…

સોશિયલ મિડિયા પર એક અર્ધનગ્ન થયેલા વ્યક્તિની ફોટો વાયરલ થઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મેક્સિકન સાંસદ એન્ટોનિયો ગાર્સિયાએ સંસદમાં તેના કપડા ઉતારી દીધા હતા અને કહ્યું હતું કે, “મને નગ્ન જોઈને તમને શરમ આવે છે. પરંતુ તમારા દેશને નગ્ન, નિરાશ, બેરોજગાર અને ભૂખ્યા જોઈને તમને શરમ નથી આવતી, જેના પૈસા તમે […]

Continue Reading

શું ખરેખર ફોર્બ્સ દ્વારા રાહુલ ગાંધીને ભણેલા નેતાઓની યાદીમાં 7મું સ્થાન આપવામાં આવ્યું…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા એક માહિતી વાયરલ થઈ રહી છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ફોર્બ્સ દ્વારા દુનિયાના સૌથી વધુ ભણેલા નેતાઓની યાદીમાં રાહુલ ગાંધીને 7 મું સ્થાન આપવામાં આવ્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, ફોર્બ્સ દ્વારા આ પ્રકારની કોઈ જ યાદી બહાર પાડવામાં નથી આવી. […]

Continue Reading