મધ્યપ્રદેશમાં ટ્રાફિક બેરિકેડ લઈ જઈ રહેલી ભેંસનો વીડિયો ગુજરાતના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

ગુજરાત નો લાચાર ખેડુત નામના ફેસબુક પેજ દ્વારા 20 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, હવે જનતાની કમાન્ડ ભેંસે લીધી છે કાયદો કાયદાનું કામ કરે છે ગુજરાતમા આવું ભાળ કોઈ એ રોડ વસાળે મૂક્યું છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ટ્રાફિકનું […]

Continue Reading

ચાર વર્ષ પહેલાંનો પંજાબનો ફોટો ગુજરાતના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Naresh Gandhi નામના ફેસબુક યુઝર દ્વારા 16 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ટ્રંપ આ સીન જોઇ લે તો બેભાન થઈ જાય. કોરોના ની ઐસી તૈસી. જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ગુજરાતનો છે. આ […]

Continue Reading

શું ખરેખર બાળકને ત્રાસ આપતી આ મહિલાનો વિડિયો દાદરનો છે….? જાણો શું છે સત્ય….

Gohil Prakash નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પ્લીઝ ભાઈઓ વીડિયો ને ફેલોવો અને આ બચા ને ન્યાય આપવો, દાદર નો છે વીડિયો.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 18 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 130 લોકો […]

Continue Reading