પ્રયાગરાજમાં રંગવામાં આવેલી દિવાલના ફોટો અયોધ્યાના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Mahesh Bhai Jariwala નામના ફેસબુક યુઝર દ્વારા 24 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, શ્રી રામ નગરી અયોધ્યા ની સજાવટ જયશ્રીરામ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો અયોધ્યામાં કરવામાં આવેલી સજાવટના છે. આ પોસ્ટને 59 લોકોએ લાઈક કરી […]

Continue Reading

શું ખરેખર પુનાના મહાલક્ષ્મી મંદિરના માતાજીનો આ ફોટો છે….?જાણો શું છે સત્ય…

Julee Patel નામના ફેસબુક યુઝર દ્વારા AAPANU DAKOR નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પુના ના શ્રી મહાલક્ષ્મી માતાજી દર્શન… સોનાની પંદર કરોડની સાડીનો શ્રૃંગાર..।। ઓમ શ્રી શ્રીયે નમ: ।।” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 978 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 154 લોકોએ […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો સોનિયા ગાંધીના મતવિસ્તાર રાયબરેલીનો છે…? જાણો શું છે સત્ય…

મોદી ચાહક નામના ફેસબુક પેજ દ્વારા 9 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ વિસ્તાર સોનિયા ગાંધી ના મત વિસ્તાર રાયબરેલી નો છે જોવો સોનિયા ના ખાડા જેવો જ મોટા મોટા ખાડા છે રોડ ઉપર. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં […]

Continue Reading