પુલવામા હુમલામાં શહીદ થયેલા સૈનિકોનો વીડિયો ગલવાન ઘાટીમાં શહીદ થયેલા સૈનિકોના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Vikas Classes નામના ફેસબુક પેજ દ્વારા 17 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, 15-16 જૂનની રાતે લદ્દાખમાં 14 હજાર ફુટ ઉંચી ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના જવાનોની વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ હુમલો પથ્થરો, લાકડીઓ અને ધારદાર ચીજોથી કરવામાં આવ્યો હતો. ભારતના કમાન્ડિંગ […]

Continue Reading

શું ખરેખર ફરી ગુજરાતના શહેરોમાં કર્ફ્યુ લાગવા જઈ રહ્યો છે…? જાણો શું છે સત્ય…

Zakir Patrawala નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “BREKING NEWS. ડીજીપી શીવાનંદ જા ની આજે  પ્રેસ કોન્ફરન્સ રાત્રે 9 વાગે ગુજરાતના જીલ્લા મા CRPF તૈનાત. ગોઘરા, વડોદરા, અમદાવાદ, આણદ, દાહોદ,સુરત રાજકોટ, મોરબી, જામનગર, જુનાગઢ, કચ્છ, ભરૂચ ,પોરબંદર,  અત્યારે ગામ માં રખડતા 45 જણા ની અટકાયત. આ ધરપકડ […]

Continue Reading