શું ખરેખર 1945 થી અત્યાર સુધી જાપાનમાં અમેરિકા એક પણ વસ્તુનું વેચાણ નથી કરી શક્યું…? જાણો શું છે સત્ય…

Hitesh Kushakiya Prajapati નામના ફેસબુક યુઝર દ્વારા 9 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, 1945 માં અમેરિકા એ જાપાન ઉપર 2 અણુબોમ્બ ફેંક્યા હતા ત્યારથી લઈ અત્યાર સુધીમાં અમેરિકા પોતાની એક સોઈ પણ જાપાન માં વેચવા માં સક્ષમ નથી અને આપણે અહીં ટિકટોક માં મુજરા […]

Continue Reading

શું ખરેખર હાલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા ઘર્ષણ બાદનો વિડિયો છે…? જાણો શું છે સત્ય…

Gujju Smile – ગુજ્જુ સ્માઈલ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કાલે રાત્રે ભારતીય સૈનિક અને પાકિસ્તાની મુતભેડ થઈ હતી. એક ધન્યવાદ તો બને રિયલ હિરો ને અને શહિદ ભાઈને આત્માને શાંન્તી માટે પ્રાથના ઓણ શાંન્તી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1 વ્યક્તિએ પોતાનો […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઈવે પર થયેલા અકસ્માતનો છે…? જાણો શું છે સત્ય…

Mahendra Chandan Bhamasha નામના ફેસબુક યુઝર દ્વારા 19 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અમદાવાદ થી બરોડા એક્સપ્રેસ હાઇવે પર હાલમાં જોરદાર ૩થી ૪ બસ/ટેન્કર/ગાડી ઓ ભંયકર એક્સીડન્ટ થયો છે જાણવા મળ્યું છે કે ૧૫ થી ૨૦ મરી ગયા ને ધણા બધા નાના-મોટા લોકો […]

Continue Reading