ચીનના પ્રખ્યાત ડૉ. લી વેનલિઆંગને શ્રદ્ધાંજલિ આપતો વીડિયો ભ્રામક દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

Rajkot Mirror‎ નામના ફેસબુક પેજ દ્વારા 12 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ચીન માં કોરોના વાયરસ ને કારણે લોકોને તેના ઘરમાં જ પુરવા માં આવ્યા…લોકોની ચિસોના આવાજ નો વિડિયો સોશીયલ મીડીયા પર વાયરલ #china #corona #coronavirüsü #coronavirüsü. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, […]

Continue Reading

જર્મનીમાં યોજાયેલા આર્ટ પ્રોજેક્ટનો ફોટો કોરોના વાયરસના નામે વાયરલ… જાણો શું છે સત્ય..

‎‎‎‎ Piyush Kakadiya નામના ફેસબુક યુઝર દ્વારા 5 ફેબ્રુઆરી, 2020  ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, ચીનનાં વુહાન અને અન્ય કોરોનાવાઈરસ અસરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા પોતાના દેશનાં નાગરિકોના ઈવેક્યુએશન માટે ઓસ્ટ્રેલીયાએ વ્યક્તિદિઠ ૧૦૦૦ ડોલર્સ અને ન્યુઝીલેંડે વ્યક્તિદિઠ ૫૦૦ ડોલર્સનો ચાર્જ ઉઘરાવવાનુ શરુ કર્યુ. બીજી બાજુ પાકિસ્તાને […]

Continue Reading

રાહુલ ગાંધીના ભાષણના વિડિયોને એડિટ કરીને વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય…

Jayesh Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Ye congress ki dukaan band karva ke he manega” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 14 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો […]

Continue Reading