શું ખરેખર ચીન દ્વારા કોરોના વાયરસથી પિડીત 20,000 દર્દીઓને મારવાની અદાલત પાસે અનુમતિ માગવામાં આવી…? જાણો શું છે સત્ય…
Mamta Patel નામના ફેસબુક યુઝર દ્વારા 7 ફેબ્રુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું હતું કે, કોરોના વાયરસથી પીડાતા 20000 લોકોને મારી નાખવા ચીનની સરકારે કરી અરજી – રાજા સમય ન હોવાથી ડાયપર પહેરીને કાર્યરત ચીની ડૉક્ટરો – પ્રજા 🙄. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે […]
Continue Reading