શું ખરેખર PM નરેન્દ્ર મોદીનું ટ્વીટર અકાઉન્ટ નીતા અંબાણી દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યુ છે..? જાણો શું છે સત્ય…
Jayshree Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “मोदी का twitter #निता अंबानी चलाती है बोला था ना #फेकू गवार अनपढ़ है #इंग्लिश नहीं आती है” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ સાથે એક ન્યુઝ પેપરનું કટિંગ પણ મુકવામાં આવ્યુ હતુ. જેના શીર્ષકમાં લખવામાં આવ્યુ હતુ કે, “मोदी का ट्विटर चलाती है […]
Continue Reading