કર્ણાટકમાં ચૂંટણી પછી થયેલી કોમવાદી હિંસાનો નકલી વિડીયો

રાજકીય I Political

કર્ણાટકમાં યોજાયેલી ચૂંટણી પછી, જેમાં કોંગ્રેસ અને જેડી (એસ) ગઠબંધન સરકારે અંકુશ મેળવ્યો હતો, કોંગ્રેસ તરફ નકારાત્મક અટકળ/વાર્તા ઉભી કરવા ગેરમાર્ગે દોરતો એક વાયરલ વિડીયો શેર કરવામાં આવી રહ્યો છે.

जिस भड़वे को लगता है कि देश में 2019 में कांग्रेस आना चाहिए कांग्रेसी चमचे को ये वीडियो देख लेना चाहिए कर्नाटक में 1महीना भी नही हुआ है सरकार बने और ये हालात है वीडियो में मुस्लिम बाजार में मुस्लिमो ने हिन्दू और पुलिस को कैसे दौड़ा दौड़ा कर पिट रहा है भारत में सुरक्षित रहना है |

(“જે પણ ડરપોક એવું વિચારે છે કે કોંગ્રેસ 2019 માં પાછી આવવી જોઈએ તેમણે આ વિડીયો જોવો જોઈએ. કર્ણાટકમાં સરકારની રચના થયે હજુ એક મહિનો પણ વીત્યો નથી ને મુસ્લિમ બજારોમાં મુસ્લિમો હિંદુઓ અને પોલીસોને મારી રહ્યા છે” ભાષાંતર કરેલું લખાણ.મુસ્લિમ બજાર એ કર્નાટકનો બજાર વિસ્તાર છે.)
આ ટ્વીટને જૂન 12 ના રોજ ટ્વીટર પર પોસ્ટ કરવામાં આવ્યું હતું. પણ તે વોટ્સએપ પર વધુ વખત શેર કરવામાં આવ્યું છે.

https://twitter.com/twitter/statuses/1006439218636156928

जिस भड़वे को लगता है कि देश में 2019 में कांग्रेस आना चाहिए
कांग्रेसी चमचे को ये वीडियो देख लेना चाहिए
कर्नाटक में 1महीना भी नही हुआ है सरकार बने और ये हालात है
वीडियो में मुस्लिम बाजार में मुस्लिमो ने हिन्दू और पुलिस को कैसे दौड़ा दौड़ा कर पिट रहा

સુનિલ કરમુંગેની વાયરલ વિડીયો બતાવતી ટ્વીટ. હાલમાં, તેણે 782 અને 618 લાઈક્સ મેળવ્યા છે.
આ વિડીયો જૂન 2018 માં ઝારખંડના રાંચીમાં શૂટ કરવામાં આવ્યો હતો. અને તેને કર્ણાટકમાં ચૂંટણી પછી બનેલા કોઈપણ બનાવ સાથે કોઈ નિસ્બત નથી
હિન્દી ન્યૂઝપેપર્સ જનસત્તા અને દૈનિક જાગરણે તેમની વેબસાઈટ્સ પર આ બનાવ અંગેનો અહેવાલ પોસ્ટ કર્યો હતો
તમે આ આર્ટિકલ્સ અહીં રેફર કરી શકો છો:
જનસત્તા:
13 જૂન 2018: https://www.jansatta.com/rajya/jharkhand-ranchi-clash-bjym–workers-and-shopkeepers-clash-in-ranchi/684532/
દૈનિક જાગરણ:
13 જૂન 2018: https://www.jagran.com/jharkhand/ranchi-beating-of-police-station-officer-18070566.html
વિવિધ હકીકત તપાસતી વેબસાઈટ્સે પણ આ વિડીયોને મજાકમાં કરેલી છેતરપિંડી તરીકે ફ્લેગ કર્યું છે..
એસએમ હોકસ સ્લેયરે તેને #બનાવટી/ફેક ન્યૂઝ તરીકે ફ્લેગ કર્યું
જયારે અલ્ટન્યૂઝે એક અહેવાલ આપ્યો જેણે અમારા નિષ્કર્ષને પણ પુષ્ટિ આપી હતી.

13 જૂન 2018ના રોજ જનસત્તા આર્ટિકલ

13 જૂન 2018ના રોજ દૈનિક જાગરણ આર્ટિકલ