જાણો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં ત્યારે સોશિયલ મીડિયા પર શહીદ ભગતસિંહનું પુસ્તક વાંચી રહેલા ખેડૂતનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલન સમયનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં શહીદ […]

Continue Reading

શું ખરેખર અરવિંદ કેજરીવાલ ભગતસિંહ સ્મારકમાં શુઝ પહેરીને ગયા હતા…? જાણો શું છે સત્ય….

અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ દિલ્હી બાદ પંજાબ પણ સરકાર બનાવી હતી. જ્યાના મુખ્યમંત્રી ભગવત માનના શપથ સમારોહમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાજર રહ્યા હતા. આ વચ્ચે અરવિંદ કેજરીવાલનો અને ભગવત માનનો એક ફોટો વાયરલ થાય છે. જે ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “શહીદ ભગતસિંહના સ્મારકમાં અરવિંદ કેજરીવાલ શુઝ પહેરીને ગયા […]

Continue Reading