શું ખરેખર હવે કોઈ સરકારી નોકરી બહાર પાડવામાં નહીં આવે….? જાણો શું છે સત્ય….
હાલમાં નવા નાણાંકિય વર્ષની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે સોશિયલ મિડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. હાલમાં બિગ બ્રેકિંગ ટેગ હેઠળ નાણામંત્રાલયની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે,“હવેથી કોઈ પણ સરકારી નોકરી બહાર પાડવામાં નહીં આવે તેવું વિત્તમંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યુ.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]
Continue Reading