જાણો વલસાડની DPS સ્કૂલના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક બાળકીને માર મારી રહેલા યુવકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વલસાડની DPS સ્કૂલમાં બનેલી ઘટનાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બાળકીને માર મારી રહેલા યુવકનો જે […]

Continue Reading

મલેશિયાના વાહન અકસ્માતના વિડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યુ… જાણો શું છે સત્ય…. 

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો વાપી-વલસાડ હાઈવે પરનો નહિં પરંતુ મલેશિયાનો છે. હાલ મોન્સુનની સિઝન ચાલી રહી છે. સમગ્ર દેશમાં વરસાદથી રસ્તાની હાલત બતક થઈ ગઈ છે. અને વાગન અકસ્માતના ભૂવા પડવાના વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થતા હોય છે. આ વચ્ચે રૂવાળા ઉભો કરી દેતો એક બાઈક […]

Continue Reading

શું ખરેખર વલસાડ જિલ્લાના વાપી ખાતે નકલી કોરોના વેક્સિન બનાવવામાં આવે છે?…. જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતી સમાચાર ચેનલ GS TV ના બ્રેકિંગનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વલસાડ જિલ્લાના વાપી ખાતે નકલી કોરોના વેક્સિન બનાવવામાં આવે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે GS TV ના બ્રેકિંગનો જે […]

Continue Reading