મણિપુરમાં સેનાનો રસ્તો રોકતી મહિલાઓનો જૂનો વીડિયો ભ્રામક દાવા વાયરલ… જાણો શું છે સત્ય….

મણિપુરમાં હાલમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે, પરંતુ ત્યાંથી હજુ પણ હિંસાના અહેવાલો આવી રહ્યા છે. હકીકતમાં, મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંહના રાજીનામા બાદ 13 ફેબ્રુઆરી 2025થી ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું. આ સંદર્ભમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કેટલીક મહિલાઓ રસ્તાની વચ્ચે સૂઈને સેનાના કાફલાને રોકવાનો પ્રયાસ કરી રહી […]

Continue Reading

જાણો મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું હોવાની માહિતીનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મહારાષ્ટ્રના રાજકારણમાં ચાલી રહેલી ઉથલપાથલની માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, તાજેતરમાં મહારાષટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં નથી આવ્યુ પરંતુ વર્ષ 2019 માં મહારાષ્ટ્રમાં […]

Continue Reading