Fake News Alert: આસામની 10 વર્ષ જુની આ ઘટનામાં કોઈ સાંપ્રદાયિક એંગલ નથી…જાણો શું છે સત્ય….

આ તસવીર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રૂમી નાથની છે, જેમને આસામના કરીમગંજમાં ટોળાએ માર માર્યો હતો. ટોળાએ રૂમીના બીજા પતિ ઝાકી ઝાકીરને પણ માર માર્યો હતો. રૂમીના બીજા લગ્નને કારણે ભીડ ગુસ્સામાં હતી. હાલમાં સોશિયલ મિડિયામાં બે તસ્વીર સાથે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં આસામમાં એક મહિલાએ તેના પહેલા પતિને છોડીને જેહાદી ઝાકિર હુસૈન […]

Continue Reading

શું ખરેખર મુસ્લિમ યુવાન દ્વારા આ મહિલા સાથે છેતરપિંડી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા ખૂબ જ ઉગ્ર થઈ અને એક દુકાનમાં ટેબલ વડે તોડફોડ કરી રહી છે અને દુકાનમાં રહેલા વ્યક્તિને બહાર આવવા લલકાર કરી રહી છે અને અંતમાં જણાવે છે કે, તેની સાથે ચિટિંગ કર્યુ છે. બે છોકરાનો બાપ હોવા છતા આ દુકાનમાં રહેલા વ્યક્તિએ તેની […]

Continue Reading