Election: શું ખરેખર મહેન્દ્ર સિંહ ધોની દ્વારા કોંગ્રેસને સમર્થન આપવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

ધોની દ્વારા કોંગ્રેસને સમર્થન આપવામાં નથી આવ્યુ ચેન્નઈ સુપર કિંગ્સના ટ્વિટર એકાઉન્ટ પર વર્ષ 2020માં 6 મિલિયન ફોલોયર્સ થયા હતા ત્યારે તેમણે આ પોસ્ટ કરી હતી. લોકસભા ચૂંટણીને લઈ સોશિયલ મીડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. ત્યારે હાલમાં મહેન્દ્ર સિંહ ધોનીનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ પંજો બતાવી રહ્યા […]

Continue Reading

શું ખરેખર મહેન્દ્ર સિંહ ધોની રિષભ પંતને મળવા હોસ્પિટલ ગયા હતા…? જાણો શું છે સત્ય….

આ માહિતી તદ્દન ખોટી છે. આ ફોટો એડિટેડ છે. મહેન્દ્ર સિંહ ધોની રિષભ પંતને મળવા હોસ્પિટલમાં ગયા નથી. થોડા દિવસ પહેલા ક્રિકેટર ઋષભ પંતનો મોટો અકસ્માત થયો હતો. જે બાદ તેની ઘણી તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી. અભિનેતાઓ, ક્રિકેટરો અને લોકોએ સોશિયલ મીડિયા પર ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. અભિનેતા અનિલ કુમાર અને […]

Continue Reading