શું ખરેખર બ્રિટનની મહારાણી દ્વારા વેક્સિન આપવા બદલ PM મોદીનો આભાર માનવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા ફોટામાં, બ્રિટનની મહારાણી એલિઝાબેથની તસ્વીરની બાજુમાં બોર્ડ પર લખવામાં આવ્યુ હતુ કે, રસી આપવા બદલ ભારતીય વડા પ્રધાન મોદીના આભારી છીએ. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બ્રિટનની મહારાણી દ્વારા વેક્સિન આપવા બદલ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનવામાં આવ્યો.” […]

Continue Reading