ઈરાકમાં વર્ષ 2007માં થયેલા બોમ્બ ધડાકાના વીડિયોને પુલવામા હુમલાના નામે વાયરલ કરવામાં આવી રહ્યો…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો પુલવામા હુમલાનો નહીં પરંતુ વર્ષ 2007 માં ઈરાકમાં થયેલા બોમ્બ બ્લાસ્ટનો છે.  પુલવામામાં સૈનિકો પર થયેલા હુમલાને 14 ફેબ્રુઆરી 2024 ના રોજ 5 વર્ષ પૂરા થયા હતા. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વીડિયો […]

Continue Reading

વર્ષ 2015ના કાર બોમ્બ બ્લાસ્ટની ફોટોને કાબુલ એરપોર્ટ પરના બ્લાસ્ટ તરીકે ગણાવવામાં આવી રહી….

તાલિબાનોએ અફઘાનિસ્તાન દેશ પર કબજો કર્યા બાદ સોશિયલ મિડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. હાલમાં પત્રકારોએ 26 ઓગસ્ટ 2021ના રોજ 13 અમેરિકી સૈનિકો સહિત ઓછામાં ઓછા 160 લોકોના મોતનો દાવો કરતા કાબુલ એરપોર્ટ નજીક થયેલા જોડિયા વિસ્ફોટના ભયાનક સમાચારની જાણ કરી હતી. વિસ્ફોટ બાદ ધુમાડો દર્શાવતી એક તસવીર સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પુલવામા હુમલાનો છે…? જાણો શું છે સત્ય….

પુલવામા ખાતે થયેલા હુમલાને 14 ફેબ્રુઆરી, 2021 ના રોજ બે વર્ષ પૂરા થયા હતા. આ હુમલામાં ભારતના 40 જેટલા સૈનિકો શહીદ થયા હતા. ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો પુલવામા ખાતે થયેલા હુમલાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading