Fake News: વર્ષ 2020ના બૈરૂત બ્લાસ્ટના વીડિયોને યુક્રેન બ્લાસ્ટના વીડિયોના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વીડિયો ક્લિપ્સ બેરૂતનો છે. જે લેબનોનમાં વિસ્ફોટના ફૂટેજ દર્શાવે છે આ દૂરઘટનામાં 200 થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 30 સેકન્ડના આ વીડિયોમાં ત્રણ ક્લિપ્સનો કોલાજ છે જેમાં મોટા વિસ્ફોટને જોઈ શકાય છે. વાઈરલ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

વર્ષ 2020માં બેરૂતમાં થયેલા વિસ્ફોટને તુર્કીમાં પરમાણુ વિસ્ફોટના નામે ફેલાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય….

આ વીડિયોને તુર્કીમાં હાલના ભૂકંપ સાથે કોઈ લેવાદેવા નથી. વાયરલ વીડિયો વર્ષ 2020માં બેરૂતમાં થયેલા બ્લાસ્ટના સમયનો છે.  તુર્કી અને તેના પડોશી દેશોમાં શ્રેણીબદ્ધ પ્રચંડ ધરતીકંપ આવ્યા બાદ તુર્કીમાંથી વિનાશના હૃદયદ્રાવક અહેવાલો આવી રહ્યા છે. તેમાંથી અમને કેટલાક અસંબંધિત વીડિયો મળ્યા જે તુર્કીના ભૂકંપ તરીકે શેર કરવામાં આવી રહ્યા છે. શહેરના મધ્યમાં એક જોરદાર વિસ્ફોટનો […]

Continue Reading