ફ્લાઇટમાં સીટ ૧૧A માટે મુસાફરો વચ્ચે થયેલી લડાઈનો વીડિયો સ્ક્રિપ્ટેડ છે… જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મુસાફરો સીટ 11A પર દલીલ કરી રહ્યા છે, જે તાજેતરમાં અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા એક વ્યક્તિ દ્વારા બેઠેલી હતી. વાયરલ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો વાસ્તવિક ઘટનાનો વીડિયો છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? […]

Continue Reading

Fake News: ચંદ્રયાન-3 ના લોંચના દાવા સાથે વાયરલ થઈ રહેલા વીડિયોનું જાણો શું છે સત્ય….

યુએસના ફ્લોરિડામાં રોકેટ પ્રક્ષેપણના જૂના વીડિયોને ચંદ્રયાન-3ના લોન્ચના નામે ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહી છે. હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ઈસરો દ્વારા  મહત્વાકાંક્ષી ચંદ્રયાન-3ને 14 જુલાઈના રોજ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. તેના પ્રક્ષેપણ પછી, એક વ્યક્તિ દ્વારા વિમાન માંથી કેપ્ચર […]

Continue Reading

જાણો વિમાનમાં દેખાઈ રહેલા સાપના વાયરલ ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વિમાનમાં દેખાઈ રહેલા સાપનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં એર ઈન્ડિયા એક્સપ્રેસની એક ફ્લાઈટમાં લગેજ વચ્ચે સાપ દેખાતાં લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય […]

Continue Reading