હિમાલય કંપનીના સ્થાપક મોહમ્મદ મેનાલ વિશે ભ્રામક દાવો વાયરલ…જાણો શું છે સત્ય….
હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં હિમાલય કંપનીની ઘણી પ્રોડક્ટ સાથે ઉભેલો એક માણસ આ ફોટોમાં જોવા મળે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ફોટોમાં દેખાતી વ્યક્તિ હિમાલય કંપનીના સ્થાપક મોહમ્મદ મેનાલ છે. તે તેની કમાણીનો 10% જેહાદીઓને આપે છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]
Continue Reading