કાલ્પનિક વાર્તા સાથેનો વધુ એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….
પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. ફોટોમાં જોવા મળતી યુવતી ટ્રાવેલ બ્લોગર છે. તે IAS ટોપર નથી. હાલમાં સોશિયલ મીડિયામાં એક યુવાન મહિલાનો અસામાન્ય ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક વૃદ્ધ માણસને હાથ રિક્ષામાં લઈ જતી હતી જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો […]
Continue Reading