મધ્યપ્રદેશના ગુનામાં પડેલા ગત વર્ષના વરસાદના દ્રશ્યોને હાલના ગણાવવામાં આવી રહ્યા છે… જાણો શું છે સત્ય….

વાયરલ વિડિયો હાલનો નહિં પંરતુ ગત વર્ષના વરસાદ દરમિયાનનો છે. હાલના વરસાદના દરમિયાનના આ દ્રશ્યો હોવાની વાત તદ્દન ખોટી છે. થોડા દિવસો પહેલા મધ્યપ્રદેશના ગુના શહેરમાં ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારે હાલમાં એક વિડિયો વાયરલ થાય છે જેમાં પેટ્રોલ પંપ તેમજ હાઈ-વે પર પાણી ભરાયેલા જોવા મળે છે. આ […]

Continue Reading

જયપુરના રસ્તા પર પાણી ભરાયાના વિડિયોને દિલ્હીનો ગણાવવામાં આવી રહ્યો. જાણો શું છે સત્ય.

સોશિયલ મિડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઇ શકાય છે કે રસ્તામાં વરસાદના કારણે પાણી ભરયેલા છે, જે ખસેડી લો ફ્લોર બસની અંદર પાણી ઘૂસી રહ્યા છે. પાણી બસમાં બેઠેલા મુસાફરોની સીટ પર પહોંચ્યા બાદ તેમને સીટ પર  ઉભા રહેવું પડે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, […]

Continue Reading