શું ખરેખર હૈદરાબાદમાં ચૂંટણી પ્રચારમાં પાકિસ્તાનના ઝંડા લહેરાવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

વીડિયોમાં દેખાઈ રહેલા ઝંડા પાકિસ્તાનના નથી પરંતુ રાજકીય પક્ષ IUMLના છે. જ્યારે મિલાદ-ઉન-નબી દરમિયાન કેટલાક લોકોએ ધાર્મિક એટલે કે ઈસ્લામિક ધ્વજ લહેરાવ્યો હતો. હાથમાં લીલો ઝંડો લઈને રેલી કરી રહેલા લોકોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોની સાથે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હૈદરાબાદમાં ચૂંટણી પ્રચાર દરમિયાન […]

Continue Reading