જાણો પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના છેલ્લા ફોટોના નામે વાયરલ ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટા સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનો આ છેલ્લો ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનો જે ફોટો મૂકવામાં આવ્યો […]

Continue Reading

ગુજરાતી ફિલ્મસ્ટાર નરેશ કનોડિયાનું નિધન થયાની ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતી ફિલ્મસ્ટાર નરેશ કનોડિયાના ફોટો સાથે તેમનું નિધન થયું હોવાની માહિતી વાયરલ થઈ રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા નરેશ કનોડિયાના નિધનના દાવાને તેમના દીકરા ધારાસભ્ય હિતુ કનોડિયા દ્વારા નકારી કાઢવામાં આવ્યો છે. શું દાવો કરવામાં આવી રહ્યો છે.? PHL […]

Continue Reading

સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમસિંહ યાદવના નિધનની ખોટી માહિતી વાયરલ..જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના સ્થાપક અને પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવના નિધનની માહિતી વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના સ્થાપક અને પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવનું નિધન થયું છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. શું દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

શું ખરેખર સંજય દત્તનું કેન્સરની બિમારીના કારણે મોત થયુ છે…? જાણો શું છે સત્ય…

Vimal Pandya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Breaking News બોલિવુડ મા લાગ્યો મોટો ઝટકો આજ રોજ સંજય દત્તનું થયુ નિધન તેની સારવાર ચાલુ હતી લિલાવતી હોસ્પિટલ મા તેમનુ મુત્યુ નુ કારણ કેન્સર બતાવામા આવે છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 25 લોકોએ તેમના […]

Continue Reading